
President, Shree Saurashtra Patel Seva Samaj Surat
નિખાલસ સ્પષ્ટ વિચાર અને દીર્ઘદ્રસ્તી વાળું વ્યક્તિત્વ એટલે શ્રી રમેશ વઘાસીયા. જીવનમાં કંઈક કરવા માંગતા યુવાનો ને હંમેશા દિશા, પ્રેરણા અને માર્ગદર્શન આપવાનો સ્વભાવ ધરાવતા શ્રી રમેશભાઈ વઘાસીયા સમયની સાથે ચાલનાર વ્યક્તિ છે. સામાજીક સુધારણા માટે ના આગ્રણી , ઉંચવિચારધારા , સ્પષ્ટ વક્તા અને ટેકનોલોજીને ચાહનારા અને લોક ઉપયોગી પ્રવુતિ અભિયાનમાં રસપૂર્વક કામ કરતા શ્રી રમેશભાઈ વઘાસીયા હજુ પણ ધંધા વ્યવસાયમાં સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છા.