Testimonial


Chirag Koladiya
Student
યુવાનોના આદર્શ તથા સકારાત્મક વિચારોની હરતી-ફરતી લાયબ્રેરી (ગ્રંથાલય) એટલે...રમેશ વઘાસિયા. વ્યવસાયિક તથા સામાજિક બંને ક્ષેત્રે જેમણે અથાગ પ્રયત્નો દ્વારા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે, જેઓ કહેતા હોય છે કે આજના આ સ્પર્ધાત્મકતાના યુગમાં પોતાની ઓળખ બનાવવા માટે આજીવન વિદ્યાર્થી બનવું પડશે.